Home Gujaratiજલ મંદિરમાં રાત્રિ નિવાસ

જલ મંદિરમાં રાત્રિ નિવાસ

by Devardhi
0 comments

જલમંદિરની કલ્પના કોને આવી ? આમ પૂછવા કરતાં એમ પૂછવું વધુ ઉચિત છે કે જલમંદિરની કલ્પના શીદ આવી હશે ? જવાબ પાવાપુરી પાસેથી મળે છે . પ્રભુનું મોક્ષગમન જ્યાં થાય ત્યાં અગ્નિસંસ્કાર થાય અને ભક્તજનો અવશેષ લેવા ધસારો કરે , જમીનમાં ખાડો પડી જાય એટલી હદે ભસ્મ લૂંટાય . પછી એ ખાડો ભરાય પાણીથી . એમાં વચોવચ મંદિર બને . જો પાવાપુરીમાં મોક્ષ કલ્યાણક મંદિર હોય અને જલ મંદિર જુદાં જુદાં હોય તો સમેતશિખરમાં કેમ ન હોય ?

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.