પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ …
Gujarati
-
-
( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને …
-
( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય …
-
Gujarati
પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ
by Devardhiby Devardhi૧ . આ તીર્થ જૈનોને યાદ નથી આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં …
-
૧ . વસુધારા ગામ : ધનપુર ગામ કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને …
-
૧ . સંગમકુમારની ખીર શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ …
-
૧ . દત્તકુમારની ખીર ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . …
-
૧ . કાવ્યની કલ્પનામાં યમુના કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે …
-
Gujarati
તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .
by Devardhiby Devardhi૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા …
-
સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . …
