વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું . વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી . ગુરુ જાહેરમાં પ્રશ્ન પૂછશે …
Gujarati
-
-
માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું આલંબન સારું બને એટલે મમતા …
-
Gujarati
ફૂલની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલમાંથી સુગંધ ઓછી થતી નથી .
by Devardhiby Devardhiદીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા હતા , ડંખ મારતા હતા …
-
તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે . બધા જ લોકો તમારી સાથે …
-
Gujarati
સંસાર રાગનાં અને દ્વેષનાં કારણ આપશે : સાધકે રાગથી અને દ્વેષથી બચીને રહેવાનું છે .
by Devardhiby Devardhiકોઈ તમને માન આપશે . કોઈ તમને હેરાન કરશે . કોઈ તમારું સ્વાગત કરશે . કોઈ તમારો વિરોધ કરશે . …
-
Gujarati
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું : ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું
by Devardhiby Devardhiખાવાના વિચારો મનમાં બહુ ન ચાલવા જોઈએ . આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે જે ભાવ્યું એ કેટલું સ્વાદિષ્ટ છે એમ …
-
Gujarati
કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી : કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી : આનો બોધપાઠ શું ?
by Devardhiby Devardhiઆપણને કોઈ ખરાબ શબ્દો કહી દે છે ત્યારે વસમું લાગે છે . આપણે સારું જીવન જીવતાં હોઈએ છતાં આપણું જીવન …
-
એકદમ સર્વ સાધારણ બની ગયેલું સત્ય . કોઈ સાંભળવાનું છે એટલા માટે જ આપણે બોલીએ છીએ . આપણે બોલીએ તેનો …
-
Gujarati
મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે
by Devardhiby Devardhiબોલવા મળે છે એટલે બોલો . બોલતાં આવડે છે એટલે બોલો . બોલવાનું એકદમ સ્વાભાવિક થઈ ગયું છે . નહીં …
-
શ્રી મહાવીર સ્વામી ભગવાને લાંબા લાંબા કાઉસગ્ગ વર્ષો સુધી કર્યા . આપણે પણ આવશ્યક ક્રિયાઓને ગૌણ કર્યા વગર કાઉસગ્ગ ધર્મને …
