સિદ્ધગિરિરાજ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓ મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો આપણને ગમે છે . આંકડો …
Gujarati
-
-
મીઠાઈ તમને રોજેરોજ મળે છે . મીઠાઈ તમે રોજરોજ ખાઓ છો . તમને મીઠાઈ ના મળે તો પણ પેટ ભરીને …
-
Gujarati
ચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .
by Devardhiby Devardhiચોમાસું શાસન પ્રભાવનાની ભૂમિકાએ કેવું થયું ? એની વાતો થતી જ રહેવાની છે . કંઈ તપસ્યા કેટલા લોકોએ કરી એની …
-
Gujarati
ફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી
by Devardhiby Devardhiફૂલ તો એની ફોરમ ઢાળી રાજી ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજીફૂલ તો એની ફોરમ ઢાળી રાજીએક ખૂણે આ …
-
Gujarati
તમારે જે સાંભળવું છે અને તમને જે સાંભળવા મળે છે , આ બંનેમાં ફરક હોઈ શકે છે
by Devardhiby Devardhiતમારામાં સદ્ ગુણ છે , તમે સારાં કામ કરો છો . તમારા સદ્ ગુણની પ્રશંસા થાય , તમારાં સારા કામની તારીફ …
-
વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં નામોનિશાન ન હોય . ફક્ત …
-
તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં છે એવું લાગે છે . …
-
Gujarati
કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં
by Devardhiby Devardhiઅમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય છે . એ ગુસ્સામાં શું …
-
તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે રીતે બનાવ્યું છે એ તમારો …
-
Gujarati
કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .
by Devardhiby Devardhiસાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે . વીતરાગ અવસ્થામાં રાગ નથી હોતો …
